અસ-સાફ્ફાત · 121/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ۝١٢١
Innaa kazaalika najzil muhsineen
📖 ગુજરાતીમાં
નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
🎧 સાંભળો

📜 આયત 119-123 — અસ-સાફ્ફાત

119وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ
અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી
120سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ
121إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
122إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
123وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ
નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
121આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 121

સૂરા અસ-સાફ્ફાત આયત 121 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ

સૂરા આયત 121/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 119–123. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers