અસ-સાફ્ફાત · 120/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ ۝١٢٠
Salaamun `alaa Moosaa wa Haaroon
📖 ગુજરાતીમાં
કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ

🎧 સાંભળો


📜 આયત 118-122 — અસ-સાફ્ફાત

118وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા
119وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ
અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી
120سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ
121إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
122إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
120આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 120

સૂરા અસ-સાફ્ફાત આયત 120 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ

સૂરા આયત 120/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 118–122. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers