અસ-સાફ્ફાત · 171/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ ۝١٧١
Wa laqad sabaqat Kalimatunaa li`ibaadinal mursa leen
📖 ગુજરાતીમાં
અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 169-173 — સૂરા અસ-સાફ્ફાત

169لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં
170فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે
171وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ
અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે
172إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ
કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે
173وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ
અને અમારું જ લશ્કર વિજય મેળવશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
171આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 171

સૂરા અસ-સાફ્ફાત આયત 171 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ…

સૂરા આયત 171/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 169–173. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers