અસ-સાફ્ફાત · 177/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ ۝١٧٧
Fa izaa nazala bisaahatihim fasaaa`a sabaahul munzareen
📖 ગુજરાતીમાં
સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા
🎧 સાંભળો

📜 આયત 175-179 — અસ-સાફ્ફાત

175وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે
176أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે
177فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ
સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા
178وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો
179وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
177આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 177

સૂરા અસ-સાફ્ફાત આયત 177 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે…

સૂરા આયત 177/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 175–179. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers