અસ-સાફ્ફાત · 178/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ ۝١٧٨
Wa tawalla `anhum hattaa heen
📖 ગુજરાતીમાં
તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 176-180 — સૂરા અસ-સાફ્ફાત

176أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે
177فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ
સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા
178وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો
179وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે
180سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ
પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
178આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 178

સૂરા અસ-સાફ્ફાત આયત 178 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો

સૂરા આયત 178/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 176–180. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers