અસ-સાફ્ફાત · 176/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ ۝١٧٦
Afabi`azaabinaa yasta`jiloon
📖 ગુજરાતીમાં
શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે

🎧 સાંભળો


📜 આયત 174-178 — સૂરા અસ-સાફ્ફાત

174فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો
175وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે
176أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે
177فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ
સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા
178وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
176આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 176

સૂરા અસ-સાફ્ફાત આયત 176 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે

સૂરા આયત 176/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 174–178. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers