અસ-સાફ્ફાત · 51/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ ۝٥١
Qaala qaaa`ilum minhum innee kaana lee qareen
📖 ગુજરાતીમાં
તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો

🎧 સાંભળો


📜 આયત 49-53 — અસ-સાફ્ફાત

49كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા
50فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
(જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે
51قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ
તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો
52يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ
જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે
53أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ
શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
51આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 51

સૂરા અસ-સાફ્ફાત આયત 51 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો

સૂરા આયત 51/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 49–53. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers