અસ-સાફ્ફાત · 75/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ ۝٧٥
Wa laqad naadaanaa Noohun falani`mal mujeeboon
📖 ગુજરાતીમાં
અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 73-77 — સૂરા અસ-સાફ્ફાત

73فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ
હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ
74إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
અલ્લાહના નિકટના બંદાઓ સિવાય
75وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ
અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે
76وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ
અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા
77وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ
અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
75આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 75

સૂરા અસ-સાફ્ફાત આયત 75 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા…

સૂરા આયત 75/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 73–77. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers