અસ-સાફ્ફાત · 76/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ ۝٧٦
Wa jajainaahu wa ahlahoo minal karbil `azeem
📖 ગુજરાતીમાં
અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા
🎧 સાંભળો

📜 આયત 74-78 — અસ-સાફ્ફાત

74إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
અલ્લાહના નિકટના બંદાઓ સિવાય
75وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ
અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે
76وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ
અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા
77وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ
અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા
78وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
76આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 76

સૂરા અસ-સાફ્ફાત આયત 76 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા

સૂરા આયત 76/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 74–78. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers