અસ-સાફ્ફાત · 88/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ ۝٨٨
Fanazara nazratan finnujoom
📖 ગુજરાતીમાં
હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી

🎧 સાંભળો


📜 આયત 86-90 — સૂરા અસ-સાફ્ફાત

86أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ
શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો
87فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ
તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો
88فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ
હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી
89فَقَالَ إِنِّي سَقِيمٌ
અને કહ્યું કે હું બિમાર છું
90فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ
આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
88આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 88

સૂરા અસ-સાફ્ફાત આયત 88 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી

સૂરા આયત 88/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 86–90. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers