અસ-સાફ્ફાત · 87/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ ۝٨٧
Famaa zannukum bi Rabbil`aalameen
📖 ગુજરાતીમાં
તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 85-89 — સૂરા અસ-સાફ્ફાત

85إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો
86أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ
શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો
87فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ
તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો
88فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ
હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી
89فَقَالَ إِنِّي سَقِيمٌ
અને કહ્યું કે હું બિમાર છું
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
87આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 87

સૂરા અસ-સાફ્ફાત આયત 87 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો

સૂરા આયત 87/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 85–89. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers