અદ-દુખાન · 28/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ ۝٢٨
Kazaalika wa awrasnaahaa qawman aakhareen
📖 ગુજરાતીમાં
આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 26-30 — સૂરા અદ-દુખાન

26وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ
તથા ખેતરો અને શાંતિવાળા ઘર
27وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ
અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી
28كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ
આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા
29فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ وَمَا كَانُوا مُنظَرِينَ
તો તેમના માટે ન તો કોઇ આકાશ અને ધરતી રડ્યા અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી
30وَلَقَدْ نَجَّيْنَا بَنِي إِسْرَائِيلَ مِنَ الْعَذَابِ الْمُهِينِ
અને નિ:શંક અમે (જ) ઇસ્રાઇલના સંતાનને અપમાનિત કરી દેનારી યાતનાથી છુટકારો આપ્યો
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
28આયત

ભાષાંતર — અદ-દુખાન 28

સૂરા અદ-દુખાન આયત 28 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર…

સૂરા આયત 28/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 26–30. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers