અદ-દુખાન · 27/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ ۝٢٧
Wa na`matin kaanoo feehaa faakiheen
📖 ગુજરાતીમાં
અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 25-29 — સૂરા અદ-દુખાન

25كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ
તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા
26وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ
તથા ખેતરો અને શાંતિવાળા ઘર
27وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ
અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી
28كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ
આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા
29فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ وَمَا كَانُوا مُنظَرِينَ
તો તેમના માટે ન તો કોઇ આકાશ અને ધરતી રડ્યા અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
27આયત

ભાષાંતર — અદ-દુખાન 27

સૂરા અદ-દુખાન આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી

સૂરા આયત 27/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers