અદ-દુખાન · 57/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ۝٥٧
Fadlam mir rabbik; zaalika huwal fawzul `azeem
📖 ગુજરાતીમાં
આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે
🎧 સાંભળો

📜 આયત 55-59 — અદ-દુખાન

55يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ
શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે
56لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ
ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમની યાતનાથી બચાવી લીધા
57فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે
58فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે
59فَارْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ
હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
57આયત

ભાષાંતર — અદ-દુખાન 57

સૂરા અદ-દુખાન આયત 57 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા…

સૂરા આયત 57/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 55–59. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers