અઝ-ઝારિયાત · 24/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
هَلْ أَتَاكَ حَدِيثُ ضَيْفِ إِبْرَاهِيمَ الْمُكْرَمِينَ ۝٢٤
Hal ataaka hadeesu daifi Ibraaheemal mukrameen
📖 ગુજરાતીમાં
શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે
🎧 સાંભળો

📜 આયત 22-26 — અઝ-ઝારિયાત

22وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ
તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે
23فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ
આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો
24هَلْ أَتَاكَ حَدِيثُ ضَيْفِ إِبْرَاهِيمَ الْمُكْرَمِينَ
શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે
25إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ قَوْمٌ مُّنكَرُونَ
તેઓ જ્યારે તેમની પાસે આવ્યા તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને કહ્યું આ તો) અજાણ્યા લોકો છે
26فَرَاغَ إِلَىٰ أَهْلِهِ فَجَاءَ بِعِجْلٍ سَمِينٍ
પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
24આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 24

સૂરા અઝ-ઝારિયાત આયત 24 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે

સૂરા આયત 24/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 22–26. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers