અઝ-ઝારિયાત · 23/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ ۝٢٣
Fawa Rabbis samaaa`i wal ardi innahoo lahaqqum misla maa annakum tantiqoon
📖 ગુજરાતીમાં
આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 21-25 — સૂરા અઝ-ઝારિયાત

21وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી
22وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ
તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે
23فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ
આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો
24هَلْ أَتَاكَ حَدِيثُ ضَيْفِ إِبْرَاهِيمَ الْمُكْرَمِينَ
શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે
25إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا ۖ قَالَ سَلَامٌ قَوْمٌ مُّنكَرُونَ
તેઓ જ્યારે તેમની પાસે આવ્યા તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને કહ્યું આ તો) અજાણ્યા લોકો છે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
23આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 23

સૂરા અઝ-ઝારિયાત આયત 23 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે,…

સૂરા આયત 23/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 21–25. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers