અત-તૂર · 15/49
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અત-તૂર
أَفَسِحْرٌ هَٰذَا أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ ۝١٥
Afasihrun haazaaaa am antum laa tubsiroon
📖 ગુજરાતીમાં
(હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી

🎧 સાંભળો


📜 આયત 13-17 — સૂરા અત-તૂર

13يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે
14هَٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ
આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા
15أَفَسِحْرٌ هَٰذَا أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ
(હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી
16اصْلَوْهَا فَاصْبِرُوا أَوْ لَا تَصْبِرُوا سَوَاءٌ عَلَيْكُمْ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
જાઓ, જહન્નમમાં હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે
17إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَعِيمٍ
નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે
અત-તૂરકુરાન સૂચિ
49આયત
MeccanRevelation
15આયત

ભાષાંતર — અત-તૂર 15

સૂરા અત-તૂર આયત 15 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે…

સૂરા આયત 15/49 — સૂરા અત-તૂર الطور (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અત-તૂર સાંભળો, સૂરા અત-તૂર ભાષાંતર, સૂરા અત-તૂર mp3, સૂરા અત-તૂર pdf. આયત 13–17. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers