અત-તૂર · 14/49
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અત-તૂર
هَٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ ۝١٤
Haazihin naarul latee kuntum bihaa tukazziboon
📖 ગુજરાતીમાં
આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-16 — સૂરા અત-તૂર

12الَّذِينَ هُمْ فِي خَوْضٍ يَلْعَبُونَ
જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે
13يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે
14هَٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ
આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા
15أَفَسِحْرٌ هَٰذَا أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ
(હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી
16اصْلَوْهَا فَاصْبِرُوا أَوْ لَا تَصْبِرُوا سَوَاءٌ عَلَيْكُمْ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
જાઓ, જહન્નમમાં હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે
અત-તૂરકુરાન સૂચિ
49આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અત-તૂર 14

સૂરા અત-તૂર આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા

સૂરા આયત 14/49 — સૂરા અત-તૂર الطور (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અત-તૂર સાંભળો, સૂરા અત-તૂર ભાષાંતર, સૂરા અત-તૂર mp3, સૂરા અત-તૂર pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers