અન-નજમ · 55/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ ۝٥٥
Fabi ayyi aalaaa`i Rabbika tatamaaraa
📖 ગુજરાતીમાં
બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 53-57 — સૂરા અન-નજમ

53وَالْمُؤْتَفِكَةَ أَهْوَىٰ
અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી
54فَغَشَّاهَا مَا غَشَّىٰ
પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ)
55فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ
બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ
56هَٰذَا نَذِيرٌ مِّنَ النُّذُرِ الْأُولَىٰ
આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી
57أَزِفَتِ الْآزِفَةُ
કયામત નજીક આવી ગઇ
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
55આયત

ભાષાંતર — અન-નજમ 55

સૂરા અન-નજમ આયત 55 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો…

સૂરા આયત 55/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 53–57. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers