અન-નજમ · 56/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
هَٰذَا نَذِيرٌ مِّنَ النُّذُرِ الْأُولَىٰ ۝٥٦
Haazaa nazeerum minan nuzuril oolaa
📖 ગુજરાતીમાં
આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 54-58 — સૂરા અન-નજમ

54فَغَشَّاهَا مَا غَشَّىٰ
પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ)
55فَبِأَيِّ آلَاءِ رَبِّكَ تَتَمَارَىٰ
બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ
56هَٰذَا نَذِيرٌ مِّنَ النُّذُرِ الْأُولَىٰ
આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી
57أَزِفَتِ الْآزِفَةُ
કયામત નજીક આવી ગઇ
58لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ كَاشِفَةٌ
અલ્લાહ સિવાય તેનો (નક્કી કરેલ સમય) જાહેર કરનાર કોઇ નથી
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
56આયત

ભાષાંતર — અન-નજમ 56

સૂરા અન-નજમ આયત 56 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી

સૂરા આયત 56/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 54–58. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers