અલ-કમર · 33/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
كَذَّبَتْ قَوْمُ لُوطٍ بِالنُّذُرِ ۝٣٣
Kazzabat qawmu lootim binnuzur
📖 ગુજરાતીમાં
લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા

🎧 સાંભળો


📜 આયત 31-35 — સૂરા અલ-કમર

31إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَاحِدَةً فَكَانُوا كَهَشِيمِ الْمُحْتَظِرِ
અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ
32وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે
33كَذَّبَتْ قَوْمُ لُوطٍ بِالنُّذُرِ
લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા
34إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا إِلَّا آلَ لُوطٍ ۖ نَّجَّيْنَاهُم بِسَحَرٍ
નિ:શંક અમે તેમના પર પત્થરો નો વરસાદ મોકલ્યો. લૂતના ઘરવાળા સિવાય તેમને અમે સહરીના સમયે
35نِّعْمَةً مِّنْ عِندِنَا ۚ كَذَٰلِكَ نَجْزِي مَن شَكَرَ
મારા ઉપકારથી બચાવી લીધા, દરેક આભારીને અમે આવી જ રીતે બદલો આપીએ છીએ
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
33આયત

ભાષાંતર — અલ-કમર 33

સૂરા અલ-કમર આયત 33 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા

સૂરા આયત 33/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 31–35. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers