અલ-કમર · 39/55
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કમર
فَذُوقُوا عَذَابِي وَنُذُرِ ۝٣٩
Fazooqoo `azaabee wa nuzur
📖 ગુજરાતીમાં
બસ ! મારી યાતના અને ચેતવણીઓનો મજા ચાખો

🎧 સાંભળો


📜 આયત 37-41 — અલ-કમર

37وَلَقَدْ رَاوَدُوهُ عَن ضَيْفِهِ فَطَمَسْنَا أَعْيُنَهُمْ فَذُوقُوا عَذَابِي وَنُذُرِ
અને (લૂત) ને તેઓએ તેના મહેમાનો વિશે ઊશ્કેર્યા, બસ ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ) મારી યાતના અને મારી પકડની મજા ચાખો
38وَلَقَدْ صَبَّحَهُم بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ
અને સાચ્ચી વાત છે કે તેઓને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ યાતનાએ નષ્ટ કરી દીધા
39فَذُوقُوا عَذَابِي وَنُذُرِ
બસ ! મારી યાતના અને ચેતવણીઓનો મજા ચાખો
40وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે
41وَلَقَدْ جَاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ
અને ફિરઔન ની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
39આયત

ભાષાંતર — અલ-કમર 39

સૂરા અલ-કમર આયત 39 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! મારી યાતના અને ચેતવણીઓનો મજા ચાખો

સૂરા આયત 39/55 — અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કમર સાંભળો, અલ-કમર ભાષાંતર, અલ-કમર mp3, અલ-કમર pdf. આયત 37–41. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers