અલ-કમર · 45/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ ۝٤٥
Sa yuhzamul jam`u wa yuwalloonad dubur
📖 ગુજરાતીમાં
નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 43-47 — સૂરા અલ-કમર

43أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُولَٰئِكُمْ أَمْ لَكُم بَرَاءَةٌ فِي الزُّبُرِ
હે ઇન્કારીઓ ! શું તમારૂ ઇન્કાર કરવું તેમના ઇન્કાર કરવા જેવું નથી ? અથવા તમારા માટે આગળના ગ્રર્થોમાં છુટકારો લખેલો છે
44أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ
અથવા આ લોકો કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે
45سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ
નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે
46بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ
પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે
47إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ
નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
45આયત

ભાષાંતર — અલ-કમર 45

સૂરા અલ-કમર આયત 45 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી…

સૂરા આયત 45/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 43–47. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers