અલ-કમર · 46/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ ۝٤٦
Balis Saa`atu maw`iduhum was Saa`atu adhaa wa amarr
📖 ગુજરાતીમાં
પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 44-48 — સૂરા અલ-કમર

44أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ
અથવા આ લોકો કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે
45سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ
નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે
46بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ
પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે
47إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ
નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે
48يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ
જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેને કહેવામાં આવશે) જહન્નમની આગનો મજા ચાખો
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
46આયત

ભાષાંતર — અલ-કમર 46

સૂરા અલ-કમર આયત 46 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત…

સૂરા આયત 46/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 44–48. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers