અલ-કમર · 44/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ ۝٤٤
Am yaqooloona nahnu jamee`um muntasir
📖 ગુજરાતીમાં
અથવા આ લોકો કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે

🎧 સાંભળો


📜 આયત 42-46 — સૂરા અલ-કમર

42كَذَّبُوا بِآيَاتِنَا كُلِّهَا فَأَخَذْنَاهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ
તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી. બસ ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા
43أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُولَٰئِكُمْ أَمْ لَكُم بَرَاءَةٌ فِي الزُّبُرِ
હે ઇન્કારીઓ ! શું તમારૂ ઇન્કાર કરવું તેમના ઇન્કાર કરવા જેવું નથી ? અથવા તમારા માટે આગળના ગ્રર્થોમાં છુટકારો લખેલો છે
44أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ
અથવા આ લોકો કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે
45سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ
નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે
46بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ
પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
44આયત

ભાષાંતર — અલ-કમર 44

સૂરા અલ-કમર આયત 44 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અથવા આ લોકો કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ…

સૂરા આયત 44/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 42–46. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers