અલ-કમર · 48/55
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કમર
يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ ۝٤٨
Yawma yushaboona fin Naari`alaa wujoohimim zooqoo massa saqar
📖 ગુજરાતીમાં
જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેને કહેવામાં આવશે) જહન્નમની આગનો મજા ચાખો
🎧 સાંભળો

📜 આયત 46-50 — અલ-કમર

46بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ
પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે
47إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ
નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે
48يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ
જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેને કહેવામાં આવશે) જહન્નમની આગનો મજા ચાખો
49إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ
નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે
50وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ
અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે જેમકે પલકવારમાં
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
48આયત

ભાષાંતર — અલ-કમર 48

સૂરા અલ-કમર આયત 48 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં…

સૂરા આયત 48/55 — અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કમર સાંભળો, અલ-કમર ભાષાંતર, અલ-કમર mp3, અલ-કમર pdf. આયત 46–50. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers