અલ-કમર · 47/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ ۝٤٧
Innal mujrimeena fee dalaalinw wa su`ur
📖 ગુજરાતીમાં
નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 45-49 — સૂરા અલ-કમર

45سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ
નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે
46بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ
પરંતુ કયામત નો સમય તેના વચન પ્રમાણે છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે
47إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ
નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે
48يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ
જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેને કહેવામાં આવશે) જહન્નમની આગનો મજા ચાખો
49إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ
નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
47આયત

ભાષાંતર — અલ-કમર 47

સૂરા અલ-કમર આયત 47 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે

સૂરા આયત 47/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 45–49. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers