અલ-કમર · 49/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ ۝٤٩
Innaa kulla shai`in khalaqnaahu biqadar
📖 ગુજરાતીમાં
નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 47-51 — સૂરા અલ-કમર

47إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ
નિ;શંક દુરાચારી ગેરમાર્ગે અને યાતનામાં છે
48يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ
જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેને કહેવામાં આવશે) જહન્નમની આગનો મજા ચાખો
49إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ
નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે
50وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ
અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે જેમકે પલકવારમાં
51وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ
અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
49આયત

ભાષાંતર — અલ-કમર 49

સૂરા અલ-કમર આયત 49 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે

સૂરા આયત 49/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 47–51. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers