અર-રહમાન · 26/78
ભાષાંતર ઉચ્ચારણ — અર-રહમાન
كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ ۝٢٦
Kullu man `alaihaa faan
📖 ગુજરાતીમાં
ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે
🎧 સાંભળો

📜 આયત 24-28 — અર-રહમાન

24وَلَهُ الْجَوَارِ الْمُنشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ
અને અલ્લાહની જ (માલિકીમાં) છે તે વહાણો જે સમુદ્રોમાં પર્વત માફક ઉભા રહ્યા છે
25فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
26كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ
ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે
27وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ
ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે
28فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
26આયત

ભાષાંતર — અર-રહમાન 26

સૂરા અર-રહમાન આયત 26 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે

સૂરા આયત 26/78 — અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અર-રહમાન સાંભળો, અર-રહમાન ભાષાંતર, અર-રહમાન mp3, અર-રહમાન pdf. આયત 24–28. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers