અર-રહમાન · 27/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ ۝٢٧
Wa yabqaa wajhu rabbika zul jalaali wal ikraam
📖 ગુજરાતીમાં
ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 25-29 — સૂરા અર-રહમાન

25فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
26كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ
ધરતી પર જે કંઇ છે તે નાશ પામશે
27وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ
ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે
28فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
29يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ
દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
27આયત

ભાષાંતર — અર-રહમાન 27

સૂરા અર-રહમાન આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે…

સૂરા આયત 27/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers