અલ-વાકિયા · 51/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ ۝٥١
summa innakum ayyuhad daaalloonal mukazziboon
📖 ગુજરાતીમાં
પછી તમે હે પથભ્રષ્ટો ! હે જૂઠલાવનારાઓ
🎧 સાંભળો

📜 આયત 49-53 — અલ-વાકિયા

49قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ
તમે કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને
50لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ
જરૂરથી ભેગા કરી દેવામાં આવશે, એક નક્કી કરેલ દિવસે
51ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ
પછી તમે હે પથભ્રષ્ટો ! હે જૂઠલાવનારાઓ
52لَآكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ
તમે જરૂરથી
53فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
અને તેનાથી જ તમે પેટ ભરશો
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
51આયત

ભાષાંતર — અલ-વાકિયા 51

સૂરા અલ-વાકિયા આયત 51 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તમે હે પથભ્રષ્ટો ! હે જૂઠલાવનારાઓ

સૂરા આયત 51/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 49–53. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers