અલ-વાકિયા · 91/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ ۝٩١
Fasalaamul laka min as haabil yameen
📖 ગુજરાતીમાં
તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ માંથી છે
🎧 સાંભળો

📜 આયત 89-93 — અલ-વાકિયા

89فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ
તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે
90وَأَمَّا إِن كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
અને જે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી છે
91فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ માંથી છે
92وَأَمَّا إِن كَانَ مِنَ الْمُكَذِّبِينَ الضَّالِّينَ
પરંતુ જો કોઇ જુઠલાવનારા પથભ્રષ્ટો માંથી છે
93فَنُزُلٌ مِّنْ حَمِيمٍ
તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની છે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
91આયત

ભાષાંતર — અલ-વાકિયા 91

સૂરા અલ-વાકિયા આયત 91 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ…

સૂરા આયત 91/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 89–93. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers