અલ-કલમ · 38/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ ۝٣٨
Inna lakum feehi lamaa takhaiyaroon
📖 ગુજરાતીમાં
કે તેમાં તમારી મનચાહી વાતો હોય

🎧 સાંભળો


📜 આયત 36-40 — સૂરા અલ-કલમ

36مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો
37أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ
શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય
38إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ
કે તેમાં તમારી મનચાહી વાતો હોય
39أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ
અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો
40سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ
તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
38આયત

ભાષાંતર — અલ-કલમ 38

સૂરા અલ-કલમ આયત 38 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે તેમાં તમારી મનચાહી વાતો હોય

સૂરા આયત 38/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 36–40. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers