અલ-કલમ · 37/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કલમ
أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ ۝٣٧
Am lakum kitaabun feehi tadrusoon
📖 ગુજરાતીમાં
શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય
🎧 સાંભળો

📜 આયત 35-39 — અલ-કલમ

35أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ
શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું
36مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો
37أَمْ لَكُمْ كِتَابٌ فِيهِ تَدْرُسُونَ
શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય
38إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ
કે તેમાં તમારી મનચાહી વાતો હોય
39أَمْ لَكُمْ أَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ
અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
37આયત

ભાષાંતર — અલ-કલમ 37

સૂરા અલ-કલમ આયત 37 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય

સૂરા આયત 37/52 — અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કલમ સાંભળો, અલ-કલમ ભાષાંતર, અલ-કલમ mp3, અલ-કલમ pdf. આયત 35–39. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers