અલ-કલમ · 8/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કલમ
فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ ۝٨
Falaa tuti`il mukazzibeen
📖 ગુજરાતીમાં
બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો
🎧 સાંભળો

📜 આયત 6-10 — અલ-કલમ

6بِأَييِّكُمُ الْمَفْتُونُ
કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે
7إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે
8فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ
બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો
9وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ
તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય
10وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ
અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે સોગંદ ખાવાવાળો
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
8આયત

ભાષાંતર — અલ-કલમ 8

સૂરા અલ-કલમ આયત 8 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો

સૂરા આયત 8/52 — અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કલમ સાંભળો, અલ-કલમ ભાષાંતર, અલ-કલમ mp3, અલ-કલમ pdf. આયત 6–10. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers