અલ-કલમ · 7/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ ۝٧
Innaa Rabbaka Huwa a`lamu biman dalla `an sabeelihee wa Huwa a`lamu bilmuhtadeen
📖 ગુજરાતીમાં
નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 5-9 — સૂરા અલ-કલમ

5فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે
6بِأَييِّكُمُ الْمَفْتُونُ
કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે
7إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે
8فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ
બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો
9وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ
તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અલ-કલમ 7

સૂરા અલ-કલમ આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે…

સૂરા આયત 7/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers