અલ-મઆરિજ · 19/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
۞ إِنَّ الْإِنسَانَ خُلِقَ هَلُوعًا ۝١٩
Innal insaana khuliqa haloo`aa
📖 ગુજરાતીમાં
ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 17-21 — સૂરા અલ-મઆરિજ

17تَدْعُو مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ
તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે
18وَجَمَعَ فَأَوْعَىٰ
અને ભેગુ કરીને સંભાળી રાખે છે
19۞ إِنَّ الْإِنسَانَ خُلِقَ هَلُوعًا
ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે
20إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعًا
જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે
21وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا
અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અલ-મઆરિજ 19

સૂરા અલ-મઆરિજ આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે

સૂરા આયત 19/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers