અલ-મઆરિજ · 20/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعًا ۝٢٠
Izaa massahush sharru jazoo`aa
📖 ગુજરાતીમાં
જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 18-22 — સૂરા અલ-મઆરિજ

18وَجَمَعَ فَأَوْعَىٰ
અને ભેગુ કરીને સંભાળી રાખે છે
19۞ إِنَّ الْإِنسَانَ خُلِقَ هَلُوعًا
ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે
20إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعًا
જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે
21وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا
અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે
22إِلَّا الْمُصَلِّينَ
સિવાય તે નમાઝી
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — અલ-મઆરિજ 20

સૂરા અલ-મઆરિજ આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે

સૂરા આયત 20/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers