અલ-મુઝ્ઝમ્મિલ · 14/20
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ
يَوْمَ تَرْجُفُ الْأَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِيبًا مَّهِيلًا ۝١٤
Yawma tarjuful ardu waljibaalu wa kaanatil jibaalu kaseebam maheelaa
📖 ગુજરાતીમાં
જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-16 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ

12إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا
નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે
13وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا
અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે
14يَوْمَ تَرْجُفُ الْأَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِيبًا مَّهِيلًا
જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે
15إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا
નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા
16فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا
તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા
અલ-મુઝ્ઝમ્મિલકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અલ-મુઝ્ઝમ્મિલ 14

સૂરા અલ-મુઝ્ઝમ્મિલ આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી…

સૂરા આયત 14/20 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ المزمل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુઝ્ઝમ્મિલ સાંભળો, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ ભાષાંતર, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ mp3, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers