અલ-મુઝ્ઝમ્મિલ · 4/20
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુઝ્ઝમ્મિલ
أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا ۝٤
Aw zid `alaihi wa rattilil Qur`aana tarteela
📖 ગુજરાતીમાં
અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર
🎧 સાંભળો

📜 આયત 2-6 — અલ-મુઝ્ઝમ્મિલ

2قُمِ اللَّيْلَ إِلَّا قَلِيلًا
રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું
3نِّصْفَهُ أَوِ انقُصْ مِنْهُ قَلِيلًا
અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો
4أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا
અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર
5إِنَّا سَنُلْقِي عَلَيْكَ قَوْلًا ثَقِيلًا
નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું
6إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا
નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે
અલ-મુઝ્ઝમ્મિલકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અલ-મુઝ્ઝમ્મિલ 4

સૂરા અલ-મુઝ્ઝમ્મિલ આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને…

સૂરા આયત 4/20 — અલ-મુઝ્ઝમ્મિલ المزمل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુઝ્ઝમ્મિલ સાંભળો, અલ-મુઝ્ઝમ્મિલ ભાષાંતર, અલ-મુઝ્ઝમ્મિલ mp3, અલ-મુઝ્ઝમ્મિલ pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers