અલ-કિયામા · 4/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَن نُّسَوِّيَ بَنَانَهُ ۝٤
Balaa qaadireena `alaaa an nusawwiya banaanah
📖 ગુજરાતીમાં
કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 2-6 — સૂરા અલ-કિયામા

2وَلَا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ
અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના
3أَيَحْسَبُ الْإِنسَانُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُ
શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં
4بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَن نُّسَوِّيَ بَنَانَهُ
કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ
5بَلْ يُرِيدُ الْإِنسَانُ لِيَفْجُرَ أَمَامَهُ
પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે
6يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ
સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અલ-કિયામા 4

સૂરા અલ-કિયામા આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે…

સૂરા આયત 4/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers