અલ-કિયામા · 5/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
بَلْ يُرِيدُ الْإِنسَانُ لِيَفْجُرَ أَمَامَهُ ۝٥
Bal yureedul insaanu liyafjura amaamah
📖 ગુજરાતીમાં
પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 3-7 — સૂરા અલ-કિયામા

3أَيَحْسَبُ الْإِنسَانُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُ
શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં
4بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَن نُّسَوِّيَ بَنَانَهُ
કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ
5بَلْ يُرِيدُ الْإِنسَانُ لِيَفْجُرَ أَمَامَهُ
પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે
6يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ
સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે
7فَإِذَا بَرِقَ الْبَصَرُ
બસ ! જે સમયે નજર પથરાઇ જશે
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
5આયત

ભાષાંતર — અલ-કિયામા 5

સૂરા અલ-કિયામા આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે

સૂરા આયત 5/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers