અબસ · 38/42
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અબસ
وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ ۝٣٨
Wujoo huny-yauma-izim-musfira
📖 ગુજરાતીમાં
તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 36-40 — સૂરા અબસ

36وَصَاحِبَتِهِ وَبَنِيهِ
અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે
37لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ
પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે
38وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ
તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે
39ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ
(જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે
40وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
અને કેટલાય ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
38આયત

ભાષાંતર — અબસ 38

સૂરા અબસ આયત 38 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે

સૂરા આયત 38/42 — સૂરા અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અબસ સાંભળો, સૂરા અબસ ભાષાંતર, સૂરા અબસ mp3, સૂરા અબસ pdf. આયત 36–40. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers