અબસ · 37/42
ભાષાંતર ઉચ્ચારણ — અબસ
لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ ۝٣٧
Likul limri-im-minuhm yaumaa-izin shaa nuy-yughneeh
📖 ગુજરાતીમાં
પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે
🎧 સાંભળો

📜 આયત 35-39 — અબસ

35وَأُمِّهِ وَأَبِيهِ
અને પોતાની માતા તેમજ પિતાથી
36وَصَاحِبَتِهِ وَبَنِيهِ
અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે
37لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ
પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે
38وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ
તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે
39ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ
(જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
37આયત

ભાષાંતર — અબસ 37

સૂરા અબસ આયત 37 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે

સૂરા આયત 37/42 — અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અબસ સાંભળો, અબસ ભાષાંતર, અબસ mp3, અબસ pdf. આયત 35–39. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers