અલ-મુતફ્ફિફીન · 11/36
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુતફ્ફિફીન
الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ ۝١١
Allazeena yukazziboona bi yawmid deen
📖 ગુજરાતીમાં
જેઓ બદલાના દિવસને જુઠલાવે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 9-13 — સૂરા અલ-મુતફ્ફિફીન

9كِتَابٌ مَّرْقُومٌ
(આ તો) લેખિત પુસ્તક છે
10وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે
11الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ
જેઓ બદલાના દિવસને જુઠલાવે છે
12وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ
તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે
13إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 11

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેઓ બદલાના દિવસને જુઠલાવે છે

સૂરા આયત 11/36 — સૂરા અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુતફ્ફિફીન સાંભળો, સૂરા અલ-મુતફ્ફિફીન ભાષાંતર, સૂરા અલ-મુતફ્ફિફીન mp3, સૂરા અલ-મુતફ્ફિફીન pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers