અલ-મુતફ્ફિફીન · 12/36
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુતફ્ફિફીન
وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ ۝١٢
Wa maa yukazzibu biheee illaa kullu mu`tadin aseem
📖 ગુજરાતીમાં
તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 10-14 — સૂરા અલ-મુતફ્ફિફીન

10وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે
11الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ
જેઓ બદલાના દિવસને જુઠલાવે છે
12وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ
તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે
13إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે
14كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
12આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 12

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન…

સૂરા આયત 12/36 — સૂરા અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુતફ્ફિફીન સાંભળો, સૂરા અલ-મુતફ્ફિફીન ભાષાંતર, સૂરા અલ-મુતફ્ફિફીન mp3, સૂરા અલ-મુતફ્ફિફીન pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers