અલ-આલા · 6/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આલા
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ ۝٦
Sanuqri`uka falaa tansaaa
📖 ગુજરાતીમાં
અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 4-8 — સૂરા અલ-આલા

4وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી
5فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો
6سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ
અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો
7إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે
8وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું
અલ-આલાકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અલ-આલા 6

સૂરા અલ-આલા આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો

સૂરા આયત 6/19 — સૂરા અલ-આલા الأعلى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આલા સાંભળો, સૂરા અલ-આલા ભાષાંતર, સૂરા અલ-આલા mp3, સૂરા અલ-આલા pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers