અલ-આલા · 7/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આલા
إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ ۝٧
Illaa maa shaaa`al laah; innahoo ya`lamul jahra wa maa yakhfaa
📖 ગુજરાતીમાં
સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 5-9 — સૂરા અલ-આલા

5فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો
6سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ
અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો
7إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે
8وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું
9فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ
તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય
અલ-આલાકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અલ-આલા 7

સૂરા અલ-આલા આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને…

સૂરા આયત 7/19 — સૂરા અલ-આલા الأعلى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આલા સાંભળો, સૂરા અલ-આલા ભાષાંતર, સૂરા અલ-આલા mp3, સૂરા અલ-આલા pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers