અશ-શુઆરા · 106/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ ۝١٠٦
Iz qaala lahum akhoohum Noohun alaa tattaqoon
📖 ગુજરાતીમાં
જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 104-108 — સૂરા અશ-શુઆરા

104وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે
105كَذَّبَتْ قَوْمُ نُوحٍ الْمُرْسَلِينَ
નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
106إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ
જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી
107إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું
108فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
106આયત

ભાષાંતર — અશ-શુઆરા 106

સૂરા અશ-શુઆરા આયત 106 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને…

સૂરા આયત 106/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 104–108. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Thursday, October 1, 2026

Don't forget us in your sincere prayers