અશ-શુઆરા · 143/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ۝١٤٣
Innee lakum Rasoolun ameen
📖 ગુજરાતીમાં
હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 141-145 — સૂરા અશ-શુઆરા

141كَذَّبَتْ ثَمُودُ الْمُرْسَلِينَ
ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
142إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَالِحٌ أَلَا تَتَّقُونَ
તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા
143إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું
144فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો
145وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
143આયત

ભાષાંતર — અશ-શુઆરા 143

સૂરા અશ-શુઆરા આયત 143 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું

સૂરા આયત 143/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 141–145. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers